Opening Hours : Mon to Sat - 10am to 12:30pm, 5pm to 7:30pm
ગર્ભાશય કાઢવાનું ઓપરેશન (ટાંકાવાળું, ટાંકા વગરનું & લેપ્રોસ્કોપીથી).
અંડાશય અને સ્ત્રીરોગોના અન્ય ઓપરેશન (ટાંકાવાળું અને લેપ્રોસ્કોપીથી).
સ્ત્રીકેન્સર સ્કીનીગ પોગ્રામ.
મેનોપેઝ કલીનીક (૪૫ વર્ષથી વધુ ઉમરની સ્ત્રીઓ માટે).
એડોલેસન્ટ કિલનિક (૧૨ વર્ષથી ૨૦ વર્ષની ઉમરની છોકરીઓ માટે).
સ્ત્લેપ્રોસ્કોપી અને હિસ્ટરોસ્કોપીની સુવિધા.
મેડીક્લેમની સુવિધા.
વંધ્યત્વ નિવારણ કેન્દ્ર (ઇન્ફરટીલીટી સેન્ટર).
આઈ.યુ.આઈ. (I.U.I) અને ટેસ્ટ ટયુબ બેબી (I.V.F.) સેન્ટર.
અદ્યતન પ્રસુતિગૃહ & પીડારહિત પ્રસુતિની સુવિધા (Painless Delivery).
સોનોગ્રાફી કેન્દ્ર & સરકાર માન્ય ગર્ભપાત કેન્દ્ર
કુટુંબ કલ્યાણનું ઓપરેશન (ટાંકાવાળું અને દૂરબીનથી).
એડવાન્સ ફિઝિયોથેરાપી & પેઈન મેનેજમેન્ટ સેન્ટર
ફિટનેસ તેમજ વેઇટલોસ - ફેટલોસ સેન્ટર
વેલનેસ હબ - શરીર, મન અને આત્માની તંદુરસ્તી અને સુખાકારી માટે
ન્યુટ્રીશન સેન્ટર & કેંગન આલ્કલાઈન વોટર
લેબોરેટરી
મેડિકલ સ્ટોર
હેલ્થ ચેક અપ પ્લાન
અનુભવી & નિષ્ણાત ડોક્ટરની હાજરીમાં પ્રસુતિ
અનુભવી, વિવેકી, વિનમ્ર અને કાળજીવાળા સ્વભાવવાળો નર્સીંગ સ્ટાફ.
લેટેસ્ટ ટેકનોલોજીવાળા સાધનોથી સજ્જ લેબર રૂમ અને ઓપરેશન થિએટર.
કલર ડોપલર સોનોગ્રાફી મશીન.
અમારે ત્યાં સ્ત્રી દર્દીઓની સમસ્યાઓના સમાધાન માટે પુરતો સમય આપવામાં આવે છે.
દર્દીના સમયનો બચાવ થાય તે માટે અપોઈન્ટમેન્ટની વ્યવસ્થા.
સરળતાથી પહોચી શકાય તેવા લોકેશન (વરાછા મેઈન રોડ) ઉપર હોસ્પિટલ.
મેડીકલ સ્ટોરની સુવિધા.
લેબોરેટરી ની સુવિધા.
અત્યંત આધુનિક અને ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબની I.V.F. લેબ.
બહોળો (૧૭ વર્ષ) નો અનુભવ ધરાવતા નિષ્ણાત ડોક્તરોની ટીમ.
I.V.F. માં ઓછા ખર્ચ માં, ઓછા પ્રયત્નોમાં મહતમ સફળતા.
પોતાના જ સ્ત્રીબીજ અને પુરુષબીજ દ્વારા ગર્ભાધાનને સર્વાધિક મહત્વ
કીમતમાં અને સારવારમાં પારદર્શકતા.
સાયન્ટીફીક, એવીડન્સ બેઝ્ડ, લેટેસ્ટ & પરફેકટ સારવાર.