Opening Hours : Mon to Sat - 10am to 12:30pm, 5pm to 7:30pm
Posted by dosneh
સંતાન પ્રાપ્તિ માટે કુદરતી રીતે પ્રયત્ન કરવામાં આવે તો એક વર્ષમાં ૮૦% થી ૮૫% સ્ત્રીઓને ગર્ભધારણ કરવામાં સફળતા મળે છે એક વર્ષ પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળે ત્યારે વંધ્યત્વ કહેવાય
સ્ત્રીઓમા ન બને ,અનિયમિત બનવુ, સારી ગુણવતાવાળું ન બનવુ.
ફેલોપિયન ટ્યુબ બીજાનું વાહન સારીરીતે ન કરે, બંધ હોય કે નુકશાન પામેલ હોય.
ગર્ભાશય ની અદારનું પદ(Endometrium) ગર્ભ સ્વીકાર કરવા સક્ષમ ન હોય.
ગર્ભાશયાની મુખ શુક્રાણનુ વાહન સારી રીતે ન કરે.
અન્ય તફલીક જેવી કે, એન્ડોમેટી્યોસીસ, એેડહેશન વિગેરે.
શુક્રાણુનુ ઉત્પાદન કે વહન ન થતું હોય અને વીર્યમાં શુક્રાણુની સંપુર્ણ ઉણપ હોય
શુક્રાણુનુ પ્રમાણ ઓછું હોય, ગતિશીલતા ઓછી હોય કે અનિયમિત આકાર ધરાવતા શુક્રાણુનુ પ્રમાણ વધારે હોય.
વીર્યના માત્રા ઓછી હોય.
ધાણા કિસ્સાઓમાં બધાજ રીપોર્ટ નોર્મલ આવતા હોય તો પણ ગર્ભધારણ કરવામા તફલીફ પડતી હોય છે, આને Unexplained infertility કહે છે.
વંધ્યત્વનુ સાચું કારણ શોધીને નેની યોગ્ય અસર કારક સારવાર કરી શકાય છે.
પુરુષના વીર્યામાંથી સારા શુક્રાણું છુટા પાડીને તેને પોષણ આપીને જયારે સ્ત્રીમા બીજ છુટું પડે તે સમયથી આસપાસ ગર્ભાશયની અંદર મુકવાની પ્રક્રિયાને આઈ.યુઆઈ. (IUI) કહેવામાં આવે છે. IUI માં કુદરતી રીતે ગર્ભધારણ થાય શકે તેના કરતા સારવારના એક પ્રયત્નમાં ગર્ભધારણની શકયતા ૨ થી ૩ ગણી કરી શકાય છે
In Vitro Fertilization : શરીરની બહાર ફલાણ
જયારે સ્ત્રીબીજ અને પુરુષના બીજની ફલનની પ્રક્રિયા શરીરની બહાર કરવામાં આવે છે. તેને આઈ.વી.એફ કહે છે.
પ્જયારે સ્ત્રીબીજ અને પુરુષના બીજને શરીરની બહાર કાઢવામાં આવે અને શરીરની બાહર ફલનની પ્રક્રિયા કરવામાં આવે અને ત્યારબાદ ગર્ભાશયમાં મુકી સ્થાપીત કરવામાં આવે તેને આઈ.વી.એફ. કે ટેસ્ટ ટયુબ બેબી સારવાર કહેવાય.
અહી બેબી શબ્દનો અંગ્રેજીમાં મતલબ બાળક થાય છે. દીકરો કે દીકરી નહિ. આ સારવારથી ની:સંતાન દંપતિઓને પોતાનાજ શુક્રાણું અને સ્ત્રીબીજથી પોતાનુ જ બાળક આપી શકાય છે.
તમારા શિશુને મજબુત અસ્થિ , દાંત , સ્વસ્થ હદય , ચેતાઓ અને સ્નાયુઓ માટે કેલ્શિયમની જરૂર પડતી હોય છે . જોતમે કેલ્શિયમ ની ગોળી નહિ લો , તો તમારૂ શિશું તમારા અસ્થિ માંથી કેલ્શિયમ લેશે જેનાથી તમને ઓસ્ટીઓ પોરોસિસ ( હાડકા બરડ થઈ જવાના રોગ ) નું જોખમ વધારી ને ભવિષ્યમાં તમારા જ આરોગ્યમાં ગંભીર ખામીઓ ઉભી કરી શકે છે. વધારે વજનઉચકવું નહિ , ઉભડક બેસવું નહિ , વાંકા વળવું નહિ.
સંતાન પ્રાપ્તિની સામાન્ય સારવાર અને આઈ.યુ.આઈ. સારવાર નિષ્ફળ થાય હોય.
જયારે વંધ્યત્વનુ ચોક્કસ કારણ જાણી ન શકાતું હોય (Unexplained Infertility).
સ્ત્રીમા ફેલોપીયન બંધ હોય કે નુકશાન પામેલ હોય
પેડુના ભાગમાં કોય રોગ હોય જેમ કે, એન્ડોમેટ્રીયોસીસ, એડહેસન વગેરે.
પોલીસીસ્ટીક ઓવેરીયન સિન્ડ્રોમ હોય.
જયારે સ્ત્રી પાત્રની ઉંમર વધારે હોય, ઝડપી પરીણામ મેળવવું હોય, સારવાર માટે સમય મર્યાદિત હોય.
પુરુષમાં પુરુષબીજની ખામી હોય, ખૂબજ ઓછા પુરુષબીજ (સ્પર્મ) હોય.
ICSI – Intra Cytoplasmic Sperm Injection નો એવો થાય છે કે, એક સ્ત્રીબીજ માં એક પુરુષબીજનો પ્રવેશ કરાવી ફલન કરવુ. આ પદ્ધતિથી ગતિશીલતની મુશ્કેલી હોય તેવા,
આકારમાં ક્ષતિ હોય તેવા, ખૂબજ ઓછા શુક્રાણું હોય, અને ટેસ્ટીસ (TESA) કે એપીડિડીમીસ (PESA) માંથી લીધેલા શુક્રાણું, અલ્પવિકસીત શુક્રાણુંનો ઉપયોગ કરીને પણ સારવાર સફળ બનાવી શકાય છે.
જે સ્ત્રીના શરીરમા સ્ત્રીબીજ ન બનતા હોય, ઉંમર વધારે હોય, માસીક જતુ રહ્યુ હોય કે આઈ.વી.એફ. વારંવાર નિષફળ જતુ હોય તેવા સંજોગો માટે આ સારવાર સફળ અને ગુપ્ત સારવાર છે.
જયારે સંતનપ્રાપ્તિ ઇચ્છતા યુગલ માટે કોઈ અન્ય સ્ત્રી તેમનો ગર્ભ પોતાના ગર્ભાશયમાં ઉછેરીને (ગર્ભધારણ કરીને) સુવાવડ કરાવીને જન્મનાર બાળકને જે ટે યુગલને સોપી દે ટે સારવારને સરોગેટ મધર સારવાર કહે છે.
આ સારવાર જે સ્ત્રીમા ગર્ભશય ખૂબજ ખરાબ થઈ ગયુ હોય અથવા ગર્ભાશય જન્મથીજ ન હોય તેવા કેસોમાં ઉપયોગી છે.