clock

Opening Hours : Mon to Sat - 10am to 12:30pm, 5pm to 7:30pm

arpan multispeciality hospital
Prasuti Gynaec Infertility IVF Health Checkup Physiotherapy Fitness Wellness Hub

service-1
Maternity Home

Advanced maternity home for Painless delivery

service-2
Gynaecology Department

Specialized care for Women's Health and their related problems

service-3
Sonography and Test Tube Baby(IVF) center

Treatment of infertility through laproscopy and hysteroscopy

We are Offering Perfect Diagnosis & Excellent Treatment At An Affordable Price

heart-beat

Our Doctor Team

heart-beat
dr-chandpara-300x292

ડો. ચંદ્રેશ એ ચાંદપરા

ડી.જી.ઓ., એમ.ડી. (Obst. & Gynaec.)

સ્ત્રીરોગ અને ઈન્ફર્ટીલીટી & (I.V.F) નિષ્ણાંત

view details
kishan-kakadiya-300x300

ડો. કિશન એ. કાકડિયા

એમ.બી., ડી.એન.બી. (obst. & Gynaec.)

સ્ત્રીરોગ નિષ્ણાંત & Expert in High Risk Pregnancy

view details


dr-chandpara-300x292

ડો. દિવ્યા કે. રીજીયા (મીરોલીયા)

એમ.બી., ડી.જી.ઓ. (Obst. & Gynaec.)

સ્ત્રીરોગ નિષ્ણાંત

view details

Our Testimonials

heart-beat

ર્ડો. સાહેબ એટલે એક્દુમ આશાવાદી હકારત્મક વલણ વાળા અનુભવી વ્યક્તિ , તેમના માર્ગદર્શન હેઠળ મને થોડા જ અમહિના માં પોસ્ટીવ રિજલ્ટ મળ્યુ.મૂળ તો તેનો હકારત્મક સ્વભાવ છે, જે આ ‘અર્પણ હોસ્પિટલ’ ની ખાસિયતર છે.આજે હું આ બધા માટે અર્પણ હોસ્પિટલ અને ર્ડો. ચંદ્રેશ ચાંદપરા સર તેમજ તેમની આખી ટીમની આભારી છું.

-મિત્તલ ગૌરવકુમાર પાઠક

મારુ નામ શિલ્પા કલ્પેશ કાનાણી છે. અર્પણ હોસ્પિટલમાં મેં મારી પ્રેગનેંસી રાખવા માટેની ટ્રેઅર્ટમેન્ટ કરાવી.જેમાં ડો. ચંદ્રશ સાહેબની સાથે ડો. કિશનભાઇ, કલ્પનાબેન અને હોસ્પીટ્લનો ખુબ જ પ્રેમાળ નર્સિંગ સ્ટાફ જેના થકી અમને અને અમારા પરિવારને સંતાનનું ખુબ જ સુંદર સુખ આપ્યું અને એ પણ ખુબ જ ઓછા ખર્ચ માં એ બદલ હું અર્પણ હોસ્પિટલ અને તેના સ્ટાફ નો ખુબ જ આભાર વ્યક્ત કરું છું.

-શિલ્પા કલ્પેશ કાનાણી