અર્પણ હોસ્પીટલમાં નીચેની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ગર્ભાશય કાઢવાનું ઓપરેશન (ટાંકાવાળું, ટાંકા વગરનું & લેપ્રોસ્કોપીથી).

અંડાશય અને સ્ત્રીરોગોના અન્ય ઓપરેશન (ટાંકાવાળું અને લેપ્રોસ્કોપીથી).

સ્ત્રીકેન્સર સ્કીનીગ પોગ્રામ.

મેનોપેઝ કલીનીક (૪૫ વર્ષથી વધુ ઉમરની સ્ત્રીઓ માટે).

એડોલેસન્ટ કિલનિક (૧૨ વર્ષથી ૨૦ વર્ષની ઉમરની છોકરીઓ માટે).

લેપ્રોસ્કોપી અને હિસ્ટરોસ્કોપીની સુવિધા.

મેડીક્લેમની સુવિધા.

વંધ્યત્વ નિવારણ કેન્દ્ર (ઇન્ફરટીલીટી સેન્ટર).

આઈ.યુ.આઈ. (I.U.I) અને ટેસ્ટ ટયુબ બેબી (I.V.F.) સેન્ટર.

અદ્યતન પ્રસુતિગૃહ & પીડારહિત પ્રસુતિની સુવિધા (Painless Delivery).

સોનોગ્રાફી કેન્દ્ર & સરકાર માન્ય ગર્ભપાત કેન્દ્ર

કુટુંબ કલ્યાણનું ઓપરેશન (ટાંકાવાળું અને દૂરબીનથી).

અર્પણ હોસ્પિટલ & પ્રસૂતિગૃહની વિશેષતા

અનુભવી & નિષ્ણાત ડોક્ટરની હાજરીમાં પ્રસુતિ

અનુભવી, વિવેકી, વિનમ્ર અને કાળજીવાળા સ્વભાવવાળો નર્સીંગ સ્ટાફ .

લેટેસ્ટ ટેકનોલોજીવાળા સાધનોથી સજ્જ લેબર રૂમ અને ઓપરેશન થિએટર.

કલર ડોપલર સોનોગ્રાફી મશીન.

અમારે ત્યાં સ્ત્રી દર્દીઓની સમસ્યાઓના સમાધાન માટે પુરતો સમય આપવામાં આવે છે.

દર્દીના સમયનો બચાવ થાય તે માટે અપોઈન્ટમેન્ટની વ્યવસ્થા.

સરળતાથી પહોચી શકાય તેવા લોકેશન (વરાછા મેઈન રોડ) ઉપર હોસ્પિટલ.

મેડીકલ સ્ટોરની સુવિધા.

લેબોરેટરી ની સુવિધા.

અર્પણ ટેસ્ટ ટ્યુબ બેબી (I.V.F.) સેન્ટરની વિશેષતા

અત્યંત આધુનિક અને ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબની I.V.F. લેબ.

બહોળો (૧૭ વર્ષ) નો અનુભવ ધરાવતા નિષ્ણાત ડોક્તરોની ટીમ.

I.V.F. માં ઓછા ખર્ચ માં, ઓછા પ્રયત્નોમાં મહતમ સફળતા.

પોતાના જ સ્ત્રીબીજ અને પુરુષબીજ દ્વારા ગર્ભાધાનને સર્વાધિક મહત્વ

કીમતમાં અને સારવારમાં પારદર્શકતા.

સાયન્ટીફીક, એવીડન્સ બેઝ્ડ, લેટેસ્ટ & પરફેકટ સારવાર.

2nd Floor, Shakti Vijay Complex, Nr. New Shakti Vijay Society, Varachha Main Road, Surat

Call Us Now at

Call Us Now at

(+91) 7096098208 / (0261)-2560268 / (0261)-2566707

Email Us at

Email Us at

chandresh@arpanhospital.com

Book Online

Book Online

Appointment Now

Book An Appointment


July 2020
Mon Tue Wed Thu Fri Sat Sun
293012345
6789101112
13141516171819
20212223242526
272829303112